બિપોરજોય વાવાઝોડાને પગલે લોકોનુ સ્થળાતર કરાયુ કંડલા પોર્ટ પરથી 1500 લોકોને સલામત ખસેડાયા.

4 જેટલા અલગ-અલગ આશ્ર્ચય સ્થાન પર કામદારોને રખાયા

વાવાઝોડાના ડર વચ્ચે લોકો સલામત સ્થળે પહોચતા હાશકારો

પોર્ટ તથા તંત્ર દ્રારા તમામ વ્યવસ્થા કરવામા આવી

ગોપાલપુરી ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામા આવી
પરિસ્થિતિ સામાન્ય થાય ત્યા સુધી તમામ વ્યવસ્થા કરવામા આવશે

કંડલામા 1998 મા આવેલા વાવાઝોડા ના ડરથી લોકો સ્વેચ્છાએ સેલ્ટર હોમ પહોચ્યા