ચર્ચાસ્પદ કેસ હનીટ્રેપની આરોપી રિદ્ધિના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

copy image

માધાપરના યુવકને હનીટ્રેપ ફસાવી ચાર કરોડ પડાવવા કાવતરું રચી  મરવા મજબૂર કરવાના ચર્ચાસ્પદ કેસની આરોપી સ્નેહલ ઉર્ફે વિદ્ધિ ઉર્ફે રિદ્ધિ મેલાભાઈ વસાવાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.