જખૌ નજીકના બેટ પરથી ફરી મળી આવ્યુ ડ્રગ્સ

WhatsApp-Image-2023-06-27-at-6.54.44-PM-1

BSF ને પેટ્રોલીંગ દરમ્યાન ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું

નિર્જન કુંડી બેટ પરથી એક પેકેટ મળી આવ્યું

જખૌ દરિયાઈ વિસ્તારમાં એપ્રિલથી હજુ 29 પેકેટ ચરસના મળી આવ્યા