સરદબીટ વિસ્તારમાં શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.1-1-2019 નો બનાવ
લખપત તાલુકાનાં સરદબીટ વિસ્તારમાં પુષ્પતસિંધ ઉદાભાઈ બારીયા(રહે. બારીયામુળ વાડી વલ્વપુર તા સેરા જી-પંચમહાલ હાલે નરા વાડી વિસ્તાર) એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ નરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.