લખપત તાલુકાનાં સરદબીટ વિસ્તારમાં શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ
તા.1-1-209 નો બનાવ
લખપત તાલુકાનાં સરદબીટ વિસ્તારમાં બલજીદરસિંધ ત્રિલોકસિંહ રાયશીખ (રહે. નાનક નગરી નરા વાડીવિસ્તાર)એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પકડાઈ જતાં ગુનો કરેલ છે. જેની નોંધ નરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવી છે.