અમદાવાદ ના હાટકેસ્વર ઓવરબિજ ના છેડે પુર ઝડપે આવતી મારુતિ ઝેટા એ અનેક વાહનો ને અડફેટે લીધા
આજે વહેલી સવારે અમદાવાદ ના હાટકેસ્વર થી Ctm જવા ના માર્ગ પર શકરીબેન ની ચાલી ના રહીશોએ બહાર પાર્ક કરેલ વાહનો પર કાર ચડાવી Ctm તરફ ફરાર થયો
વહેલી સવારે ચાર કલાકે નવ બાઈકો ચાર સાઈકલ અને એક પેન્ડલ સાઈકલ પર ચડાવી ભારે નુકશાન કરી થયો હતો ફરાર
સ્થનિકો એ આ અંગેની જાણ અમરાઈવાડી પોલિસ અને કંટ્રોલ માં જાણ કરી
આ સમગ્ર ઘટના નજીક ના CCTV કેમેરા માં કેદ
શકરીબેન ની ચાલી ના રહીશો આમ તો બહાર સુઈ રહેતા હોય છે જોકે વરસાદ ના લીધે આજે ઘરમાં સૂતાં હતાં તેથી જાનહાનિ ટળી