માનકુવા ખાતે બે બાઈકોનુ સર્જાયું અક્સમાત : એક નું મોત ત્રણ ઘાયલ

copy image

ભુજના માનકુવા નજીક વૃંદાવન હોટેલ પાસે બે બાઈક સવારો વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયુ હતું. અકસ્માતમાં ઘાયલ થયેલ સખશોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાથી એક યુવકનું સારવાર દરમીયાન મોત થયું હતું. તેમજ બાકીના ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમથી એક ગંભીર હાલતમાં છે.