મેઘરજ કાલીયા કૂવા બોર્ડર પાસે બાઈક પર અંગ્રેજી દારૂ ની ખેપ પોલીસે બનાવી નિષ્ફળ
બાઈક પર લાદી ને લવાતો ૫૮૦૦૦ ઉપરાંત નો અંગ્રેજી દારૂ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપી લીધો
ખેપિયાઓ પોલીસ નો પીછો ભાળી બાઈક ફેંકી ભાગી જવા માં સફળ
બાઈક અને અંગ્રેજી દારૂ સહિત એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
કાલીયા કૂવા બોર્ડર પર અવાર નવાર બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાનો પ્રયાસ