ગાંધીધામ ખાતે આવેલ સુંદરપૂરી નજીક કુલ કી.1,61,400 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
copy image
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુંદરપૂરી ભરવાડવાસ સમજવાળીમાં દારૂ ભરેલ પીકઅપ બોલેરો પડેલ છે. ખાનગી રાહે મળેલ બાતમીના આધારે દરોડો પાડી કુલ કી. 1,61,400નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ઝથ્થો ઝડપી પડ્યો હતો. દરોડા દરમીયાન કોઈ વ્યક્તિ હાજર મળી આવેલ ન હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.