કચ્છમા વધતા વાડીઓમાં ચોરીના બનાવો અવાર નવાર ચોરીના બનાવોથી લોકો ખેડૂતો પરેશાન

કચ્છમા વધતા વાડીઓમાં ચોરીના બનાવો અવાર નવાર ચોરીના બનાવોથી લોકો ખેડૂતો પરેશાન કેબલો હોય કે બીજી કોઈ અન્ય વસ્તુઓ ચોરો કોઈની બીક વગર આપે છે અંજામ અગાઉ પણ આવા અનેક બનાવો બન્યા છે પણ ચોરો હજુ પણ પોલીસ પકડથી દૂર હજી 6,7 દિવસ પહેલા બેરાજા સીમમાં 4 થી 5 વાડીઓમાં ચોરીનો બનાવ બન્યો હતો જે પણ પોલીસ પકડથી દૂર જેમાં ગઈ રાત્રે કેરા આથમણી સીમ રખાલ ખાતે આવેલ મૂકેશ હરજી વરસાણી ની વાડીમાં ચોરો ત્રાટકીયા હતા જેમાં કેબલો તેમજ ડેલાઓ, રૂમો તોડી ગેસ ચૂલા, સિલિન્ડર, વાસણો, દવા મારવાના પંપ તેમજ અન્ય વસ્તુઓ પર હાથ સાફ કર્યો હતો સવારે ખબર પડતાં પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અવાર નવાર ચોરીના બનાવો બનતાં ખેડૂતો પરેશાન થયા છે જેથી પોલીસ દ્વારા કડક તપાસ થાય અને ચોરોને જેલ હવાલે કરાય એવી લોકો તેમજ ખેડુતોની માંગ