કચ્છ ગુજરાતમાં સિઝનના પહેલાજ રાઉન્ડમા મેઘરાજાએ ધબડાટી બોલાવતા ચારે બાજુ લીલાલહેર જોવા મળી

કચ્છ ગુજરાતમાં સિઝનના પહેલાજ રાઉન્ડમા મેઘરાજાએ ધબડાટી બોલાવતા ચારે બાજુ લીલાલહેર જોવા મડી લગભગ તળાવો,ડેમો, થયા ઓવરફ્લો ચારે બાજુ હરિયાળી છવાઈ પશુ પક્ષીઓ, માલધારીઓ,ખેડૂતો, લોકોમાં છવાઈ ખુશી જેથી તળાવો અને ડેમો ને વધાવવા ગામલોકો મા ખુશીનો માહોલ જેમાં તાલુકાનો ગજોડ ડેમ તા, 9,7,2023 ના રોજ બપોરે 12,30 કલાકના અરસામાં ઓવરફ્લો થતાં ખેડૂતો તેમજ લોકોમા ખુશીની લાગણી ફેલાઈ હતી જેથી તા, 10,7,2023 ના રોજ આદર્શ સિંચાઈ સહભાગી પિયત સહકારી મંડળના પ્રમુખ ચંદુભા.એ.જાડેજા, મોટી તુંબડી (ઉપપ્રમુખ) મહેન્દ્રસિંહ જાડેજા, મનુભા ભૂપતસિંહ જાડેજા, વિક્રમસિંહ પ્રાગજી, મહેન્દ્રસિંહ બાબુભા, નારૂભા ખેતાજી, હેમુભા માધુભા, ખેંગાર થાવર (નાયબ કાર્યપાલક ઇજનેર) દિક્ષિત ચાવડા સાહેબ,કુરનાલ સાહેબ,શિવજીભાઈ મુરજી પટેલ, ભીમજી માવજી પટેલ તેમજ ગામ લોકોએ ડેમને વધાવી ખુશી લાગણી વ્યક્ત કરી હતી