અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડમાં કરાઈ ધરપકડ

copy image

copy image

અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડમાં ધરપકડ કરાઈ હોવાના અહેવાલ આવ્યા સામે…

વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 ભારતીય નાગરિકો વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી…

તેઓએ ‘U વિઝા’ અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું રચ્યું નાટક….