અંજાર ખાતે આવેલ વીડી નજીક ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત નીપજયું

copy image

અંજાર ખાતે આવેલ વીડી નજીક ટ્રેન નીચે આવી જતા બાબુ રાયસંગ ઠાકોર નામના યુવાનનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર ગત દિવસે આ પાટા ઉપર બાબુ ઠાકોર નામનો યુવાન આવેલ હતો. વધુ તપાસ દરમીયાન જાણવા મળેલ કે કોઈ અગમ્ય  કારણોસર ટ્રેન હેઠળ આવી જતાં બાબુ રાયસંગ ઠાકોર નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો.