ભચાઉ તાલુકાનાં કુંભારડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં યુવાનનું મોત
copy image
ભચાઉ તાલુકાના કુંભારડીમાં પંકજ બેન્સજી વડવાઇ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ જીવનનું છેલ્લું પગલું ભર્યું હતું. મળેલ માહિતી મુજબ યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેલ હતી ત્યાર બાદ તેને સાવર અર્થે લઈ જવામાં આવેલ હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.