ખાવડાના પચ્છમના સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યના આરોપીને 13 માસ ખવડા પોલીસે ઝડપી પાડ્યો

13 માસ અગાઉ ખાવડા તરફ પચ્છમના એક ગામડામાં સગીરને ઠંડા પીણામાં કેફી પીણું પીવડાવી બેભાન કરી અપહરણ કરીને  લઇ ગયા બાદ સગીર પર દુષ્કર્મ કરી નગ્ન ફોટા પાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને બીજા દિવસે  સગીરના મોટાભાઇને આ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દેતા સગીરાના મોટાભાઇએ આરોપી વિરુદ્ધ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી હતી. આરોપી છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો, જેને આજે ખાવડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.