રાપર રાલુકાના પ્રાગપરમાં રહેતી  પરિણીતાએ ઝેરી દવા પી જતાં જીવ ગુમાવ્યો

copy image

રાપર તાલુકાના પ્રાગપરમાં રહેતી 24 વર્ષીય મનીષાબેન વસરામભાઈ ભૂત નામની પરીણિતાએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે મોરબી મંગલમ્ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતી. જ્યાં, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. પરીણિતાએ કયા કારણોસર આ કદમ ઉઠાવેલ તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.