ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો વિસ્તારમાથી 6 જુગાર પ્રેમી ઝડપાયા

copy image

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. શહેરના કાર્ગો રામદેવનગર ઝૂંપડા રેલવે પાટા નજીક જાહેરમાં પત્તા ટીંચતા બળદેવ ગેલા રાઠોડ, રણછોડ રતા મકવાણા અને કાળુ કરશન સોલંકી નામના શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પકડાયેલ ઈશમો પાસેથી રોકડ રૂા. 11,900 કબ્જે કરવામાં આવેલ  હતા.