સાંતલપુર સિવિલ હોસ્પિટલ પાસે પડેલી ટ્રક સાથે સામે થી આવતી ટ્રક અથડાતાં સર્જાયું ગમખ્વાર અકસ્માત

copy image

 

સંતાલપુર હાઇવે અવારનવાર અકસ્માત થઈ રહ્યા  છે ત્યારે સાંતલપુર સિવિલ હોસ્પિટલ નજીક ગાંધીધામ થી આવતી લાકડા ભરેલી ટ્રક રસ્તા માં ઉભેલી ટ્રકને ધડાકા ભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક પલટી મારી ગયેલ હતું. સર્જાયેલ અકસ્માતમાં ડ્રાઈવર ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત ની જાણ થતાં જ  લોકોને દોડી આવ્યા તેમજ ડ્રાઈવર ને ગંભીર ઇજા પહોચી હતી જેથી તેને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો.