તરા-મંજલના છાત્રએ ‘માસ્ટર ઓફ એન્જિનીયરિંગ’માં કચ્છમાં પ્રથમ નંબર મેળવ્યો
copy image
મૂળ તરા-મંજલના રહેવાસી એવ મયૂર જેષ્ઠારામ સોનેજીએ માસ્ટર ઓફ એન્જિનીયરિંગ – ઈલેક્ટ્રિકલ એન્જિનીયરિંગના સેમેસ્ટર-ચારના જાહેર થયેલા પરિણામમાં 10માંથી 10 એસ.પી.આઈ. મેળવીને સમગ્ર કચ્છમાં પ્રથમ નંબર મેળવી પોતાનું તેમજ પરીવારનું નામ રોશન કર્યું છે. તે `એશિયા-પેસિફિક પ્રદેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કાર્યક્ષમ રિન્યુએબલ એનર્જી’ના ક્ષેત્રમાં આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો વ્યક્તિ છે.