અબડાસાના જખૌ બંદર પર દબાણો દૂર કરાયા

વહેલી સવારથી દબાણ હટાવ કામગીરી શરૂ કરાઇ

જખૌ બંદર પર કાચા પાકા દબાણો દૂર કરાયા

અબડાસા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા

4 JCB ,1 હિટાચી દ્વારા દબાણો દૂર કરાયા