ભુજ તાલુકાનાં માધાપરમાં આવેલ ભાદરકા સોસાયટીમાંથી ત્રણ જુગાર પ્રેમી ઝડપાયા

copy image

ભુજ ખાતે આવેલ માધાપરની ભાદરકા સોસાયટીમાંથી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ સખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર  જૂનાવાસ ભાદરકા સોસાયટી, પુલિયા પાસે કરણ સીનુભાઇ પટણીના ઘરની બહાર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કરણ ઉપરાંત કાસમ અલીમામદ લાડક અને દીપક વાલજી આહીરને રોકડા રૂા. 10,280ના મુદ્માલ સાથે માધાપર પોલીસે ઝડપી પાડ્યા પડ્યા હતા. પોલિસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ  ધરી છે