30/7/2023 ના રોજ નખત્રાણા ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની નખત્રાણા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

6a63262c-f6c5-485f-918f-8ce7730616ce

30/7/2023 ના રોજ નખત્રાણા ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની નખત્રાણા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નખત્રાણા તાલુકાના કચ્છ પત્રકાર સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
કચ્છ પત્રકાર સંગઠનના નખત્રાણા તાલુકાના પ્રમુખ તરીકે : લખન ભાઈ દેસાઈ મહામંત્રી: રાજેશ ભાઈ જોષી ઉપ પ્રમુખ રમેશ ભાઈ સોની – દિનેશ ભાઈ જોષી – રમેશ ભાઈ મહેશ્વરી મંત્રી: હરેશ ભાઈ ધોલી – હાર્દિક ભાઈ સોની – મુસ્તાક ભાઈ સુમરા
ખજાનચી : ઉમર ભાઈ ખત્રી સહ ખજાનચી: વિમલ ભાનુસાલી – સહ મંત્રી : કાદર ભાઈ લુહાર – અશ્વિન ભાઈ ઠક્કર – વિજય ભાઈ વાડિયા
સલાહકાર : છગન ભાઈ ઠક્કર – તુષાર ભાઈ ગોસ્વામી – ડુંગર સીહ જાડેજા તરીકેની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

આ મિટિંગમા પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી બિમલ ભાઈ માંકડ, મહા મંત્રી જયેન્દ્ર સીહ રાણા, ઉપ પ્રમુખ અશ્વિન ભાઈ રૂપારેલ, ટ્રસ્ટી ઈશ્વર ભાઈ ગોસ્વામી – ભરત ભાઈ જોષી, સલાહકાર નવલ સીહ ( નવુ ભા ) સોઢા – ધર્મેશ ભાઈ જોગી ઉપર જણાવેલ હોદેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી
તથા નખત્રાણા તાલુકાના અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતા