ગાંધીધામ ખાતે આવેલ રોટરીનગરમાં રહેતા એક યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગાંધીધામ ખાતે આવેલ રોટરીનગરના મકાન નંબર-561 માં રહેતા 39 વર્ષીય શામજીભાઇ કાનજીભાઇ મહેશ્વરીએ રાત્રી દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. બી-ડિવિઝન પોલીસને થતાં કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.