અંજાર ખાતે આવેલ વરસામેડીમાં લગ્નની લાલચ આપી સગીરા ઉપર ગુજાર્યો દુષ્કર્મ

download

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડી ગામમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી એક શખ્સે તેના ઉપર દુષ્કર્મ ગુજર્યા હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. મળેલ માહિતી નૌસર આરોપી એ ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી આજથી ત્રણ મહિના પૂર્વે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ હીન કૃત્ય કર્યા બાદ આ આરોપી ભોગ બનનારનું શાળાએથી અપહરણ કરી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવેલ છે.