રાપર તાલુકાનાં નીલપરમાથી છ જુગારપ્રેમીઓ ઝડપાયા : પાંચ ફરાર

970736623Jugar

copy image

રાપર તાલુકાના નીલપરમાં જુગાર રમતા છ શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પાંચ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂા. 11,200  કબ્જે કરાયા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.