આદિપુર શહેરનાં એક ઘરમાં ઘૂસી એ.સી. ચાલુ કરી તસ્કરોએ હાથ સાફ કર્યો હતો જે બાબતે હજુ પણ પોલીસ ચોપડે નોંધ નહીં
copy image
આદિપુર શહેરના વોર્ડ 2-એ વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી એ.સી. ચાલુ રાખી તસ્કરોએ હાથ માર્યો હોવાની બાબત સામે આવી છે, પરંતુ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ ન નોંધાતાં વધુ વિગતો સામે આવી શકી ન હતી.