આદિપુર સંકુલમાં ચાલતી કથામાં સાત મહિલાઓની ચેઈનની થઈ ચોરી

crime

copy image

આદિપુર  સંકુલમાં ચાલતી કથા આસપાસ ગત દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. કથા સાંભળવા આવેલી સાતેક મહિલાની ચેઇનની ચોરી થઇ ગયેલ હતી જે બાબતે જાણ થતાં દોડીને જતી બે મહિલાઓને પકડી લેવાઇ હતી પરંતુ મહિલાઓની ટોળકીના અન્ય સભ્યો વાહન લઇને નાસી છૂટયા હતા. આ બનાવ બાબતે પોલીસ મથકે કોઇ નોંધ ન થઈ હોવાના કારણે વધુ વિગતો સામે આવી નથી.