આજરોજ તિરંગા યાત્રા સમિતિ – ગાંધીધામ દ્વારા ગુજરાત રાજ્ય ના યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જીની વિશેષ ઉપસ્થિતિ માં ગાંધીધામ મધ્યે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

36d44058-2d73-46e3-b0e0-4a6a5bbe8b24

આ યાત્રા જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઇ અરોરા સાહેબ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી ડો. નીમાબેન આચાર્ય જી, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ જી, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જી, રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જી, ગાંધીધામ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ઇશિતાબેન ટીલવાની જી સંગઠન ના મારા સાથી મિત્રો, કાર્યકર્તાઓ, અને બહોળી સંખ્યા માં નગરજનો જોડાયા હતા.