કેરા ગ્રામ પંચાયત પાસેથી મેરી મીટીં મેરા દેશ થિમ અંતર્ગત તીરંગા બાઇક રેલીનું કરાયું આયોજન કરાયું

વંદે માતરમ્ ભારત માતા કી જય,હિન્દુસ્તાન જિન્દાબાદ,મેરી મીટીં મેરા દેશના નારા સાથે કેરા હોમગાર્ડ સબ યુનિટના જવાનો દ્વારા તા,13,8,2023 ના રોજ સવારે 8 કલાકે કેરા ગ્રામ પંચાયત પાસેથી મેરી મીટીં મેરા દેશ થિમ અંતર્ગત તીરંગા બાઇક રેલીનું કરાયું આયોજન આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે પાંચ થીમ આધારિત આયોજન કરાયું, ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન, સાથે આયોજન કરવામાં આવ્યો હતો