અંજાર ખાતે આવેલ  ખેડોઇ નજીક પવનચક્કીમાં આગ ભભૂકી ઉઠતાં  તોતિંગ પાંખડા તૂટ્યા, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

14kutch-bhaskar-pg1-0_9242a4a5-4e97-4d55-a52e-a4c9084757f8-large

copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇ નજીક આવેલા ચાંપલ માતાજીના મંદિર પાસે આવેલી મહાકાય પવનચક્કીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પવનચક્કીનું તોતિંગ પાંખડું તૂટી જમીન પર પડી ગયું હતું. સદ્દભાગ્યે આ ઘટનામાં દૂર્ઘટના થઈ ન હતી , અંજાર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તુરંત  ઘટનાસ્થળે પહોંચી ગયેલ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.