ગાયોની રક્ષા કાજે પ્રાણનું બલિદાન આપનાર શ્રી લાખીયારજી દાદાનો ઉજવાયો વાર્ષિક મહોત્સવ
જનની જણ તું જણ, કાં દાતા કા શૂરવીર નહિ તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર જે ગાયોની રક્ષા કાજે પ્રાણનું બલિદાન આપનાર શ્રી લાખીયારજી દાદાનો ઉજવાયો વાર્ષિક મહોત્સવ ગજોડ ખાતે આવેલ શ્રી લાખીયારજી દાદાના નીજ મંદિરે તા,18,8 અને 19,8 કરાઈ ઉજવણી 18 તારીખે સવારે 8,30 કલાકે ધ્વજારોહણ રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી 19 તારીખે સવારે 8,30 કલાકે શોભાયાત્રા, પહેડી, રાસ ગરબા, પૂજન,અર્ચન, હોમ હવન, બપોરે 12 કલાકે મહાપ્રસાદ સાંજે 4 કલાકે કસુંબો (મેળાવડો) નું આયોજન કરાયું હતું જેમાં સંતો મહંતો ગામ તેમજ આજુબાજુ ગામના લોકો આ મહોત્સવમાં જોડાયા હતા
