ગાંધીધામમાં આવેલ .આઈ.ડી.સી.માં ગજાનન કાંટાની સામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

copy image

ગાંધીધામ ખાતે આવેલ જી.આઈ.ડી.સી.માં ગજાનન કાંટાની સામે જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા 6 જુગારપ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 10,900  હસ્તગત હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધારી છે.