નખત્રાણા ખાતે આવેલ વંગનાં રણમાંથી 1 લાખના મુદ્દામાલમાં સાથે 10 જુગારપ્રેમીઓને ઝડપી પાડતી નિરોણા પોલીસ
copy image
નખત્રાણા ખાતે આવેલ વંગનાં રણમાં ગત રાત્રે તીનપત્તીનો જુગાર રમતા દસ ખેલીઓને ને રોકડા રૂા. 18,100 તેમજ નવ મોબાઈલ કિં. રૂા. 21,000 અને બે મોટરસાઈકલ કિં. રૂા. 70,000 એમ કુલે રૂા. 1,09,100ના મુદ્દામાલ સાથે નિરોણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધારી છે.