અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગતવ રક્ષાબંધનની ઉજવણીના કરવામાં આવી

AF-AGEL-Rakshabandhan-Celebration-3

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગતવ રક્ષાબંધનની ઉજવણીના કરવામાં આવી હતી. આ વર્ષે, સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના બહાદુર સૈનિકોના સન્માન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેઓ આપણા દેશની સરહદોની રક્ષા કરે છે.