ધુણઈ પાસે બે બાઈક અને કાર અથડાતા સર્જાયો અકસ્માત, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

accident

copy image

ભુજ-માંડવી રોડ પર ધુણઈ પાસે સવારના અરસામાં  બે બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહીં. મળેલ માહિતી અનુસાર બનેલ ઘટનામાં રુદ્રાણી પુલ નજીક આવેલ સરસપુર ગામમાં રહેતા ત્રણ વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોતા તુરંત સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ છે.