માંડવી ખાતે આવેલ મછીપીઠમાં 33 વર્ષીય યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image
માંડવી ખાતે આવેલ મછીપીઠમાં સોનાવાલા ગેટ પાસે અંજુમન સ્કૂલ પાસે રહેતા 33 વર્ષીય આશીફ લુહારે કોઇ અગમ્ય કારણોસર ગત રાત્રે પોતાના ઘરે લાકડાંની આડીમાં ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.