શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે મટકી ફોડ ઉત્સવ, રાસોત્સવ તેમજ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું

નંદ ઘેર આનંદ ભયો જય કન્યા લાલકી ના નાદ સાથે શ્રી જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા આયોજિત તા,7,9,2023 જન્માષ્ટમી મહોત્સવ નિમિતે કેરા શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે યોજાયો મટકી ફોડ ઉત્સવ રાત્રે 9 કલાકે રાસોત્સવ રાત્રે 12 કલાકે મહા આરતી નું કરાયું આયોજન