અંજાર ખાતે આવેલ મેઘપરમાં 24 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ અંતિમ શ્વાસ લીધા

body-150x150-2

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર મેઘપર બોરીચીમાં આવેલ મદીના મસ્જિદ, ઇદગાહ નજીક આરીફ નામના યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સિલાઇકામ કરનાર આ યુવાન પોતાના ઘરે હતો તે દરમીયાન દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ  જીવનના અંતિમ શ્વાશ લીધા હતા.  પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.