ઠગાઈના ગુનામાં નાસતો ફરતો આરોપી  જી.કે. જનરલ હોસ્પિટલ સામેના રોડ પરથી સામેથી ઝડપાયો

hathkadi

copy image

copy image

ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ એ ડીવીઝન પોલીસ મથકે દાખલ થયેલા ઠગાઇના ગુનામાં નાસતો ફરતો ઈશમ રાજેન્દ્ર વનરાજ રાજપુતને પૂર્વ બાતમીના આધારે જી.કે. જનરલ હોસ્પિટલ સામેના રોડ પરથી પકડી લેવામાં આવેલ છે. ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી તેના વિરુદ્ધ આગળની  વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.