આજ રોજ તા.28/9/23 ના ભુજ તાલુકા ના ભારાપર ગામ માં જસને ઇદ મિલાદ ઉમંગ અને ઉત્સાહ થી અને સાંતી થી મનાવવામાં આવ્યું

આજ રોજ તા.28/9/23 ના રોજ ભુજ તાલુકા ના ભારાપર ગામ માં જસને ઇદ મિલાદ ઉમંગ અને ઉત્સાહ થી અને સાંતી થી મનાવવામાં આવ્યું હતું જેમાં ભારાપર ના એહલે સુન્નત વલ જમાત તરફ થી જુલૂસ નો પ્રોગ્રામ બાલ મુબારક નો પ્રોગ્રામ અને પછી નીયાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જેમાં દરેક ગામવાસીઓ મળીને યોગદાન આપ્યુ હતુ અને દરેક મુસ્લિમ જમાત ના પ્રમુખ પટેલ સમાજ લોકો એ જહેમત ઉઠાવી હતી ત્યાં બીજી બાજુ રસ્તાઓ માં અલગ અલગ પ્રકાર ની નીયાજ આપવામાં આવી હતી
કોઈ ગરીબ ઘર બાકી ના રહે એવી એલાન કરવામાં આવ્યું હતું જેમાં સૈયદ સાદાત
મસ્જિદ ના ઇમામ મોલાના અને આગ્રણીઓ હજાર રહ્યા હતા
અને સૈયદ આમીન શાહ હાજી અહમદ શાહ બાવા એ હાજરી આપી હતી

માનકુવા પોલીસ ના ઓફિસર નું સન્માન કરવામાં આવ્યું હતું સારી વ્યસ્થા માટે
જે સૈયદ અસગર શાહ બાવા એ સન્માન કર્યું હતું
પછી તકરીર નો સારો આયોજન કરવામાં આવ્યું હતું

નાના બાળકો માં પણ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો