અજાપર ચોકડી નજીક આવેલ અનુજ વિનિયર કંપનીમાં કામ કરતા 24 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

અજાપર ચોકડી નજીક આવેલ અનુજ વિનિયર કંપનીમાં કામ કરતા 24 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અજાપર ચોકડી નજીક આવેલ અનુજ વિનિયર કંપનીમાં મજૂરી કરી ત્યાંની શ્રમિક વસાહતમાં રહેનાર દિનેશ ગણેશ શર્મા નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો.