ભુજપુરમાંથી સગીરનું અપહરણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ભુજપુરમાંથી સગીરનું અપહરણ થતા મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં ભુજપુરમાં કડિયાકામ કરતા સગીરાના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 26/9ના સવારથી બપોરેના અરસામાં કોઈ અજાણ્યો ઈસમ તેની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી નાસી છૂટ્યો હતો છે. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.