રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે બની રહેલ રામ મંદિર જે 2024 મા પૂર્ણ થશે જેના અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં તા,2,10,2023 થી 5,10,2023 સુધી સૂર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું

રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે બની રહેલ રામ મંદિર જે 2024 મા પૂર્ણ થશે જેના અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં તા,2,10,2023 થી 5,10,2023 સુધી સૂર્ય જાગરણ યાત્રા નું કરાયું આયોજન આ યાત્રા તમામ ગામોમાં યોજાશે જે 4 તારીખે કેરા ગામે પહોંચી હતી જેમાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં કરાયું હતું