કેરા મા દિવસે ને દિવસે વધતા જતા લાઇટ ના ત્રાસથી લોકો થયા પરેશાન અધિકારીઓ ને લોકો ફોન કરે તો ફોન કોઈ ઉપાડવા તૈયાર નથી

કેરા તા,ભુજ કેરા મા દિવસે ને દિવસે વધતો જતો લાઇટ નો ત્રાસ દિવસ હોય કે રાત દર 3,4 કલાકે લાઇટ આવજાવ કરતા ગામ લોકો થયા પરેશાન અધિકારીઓ ને લોકો ફોન કરે તો ફોન કોઈ ઉપાડવા તૈયાર નથી ક્યારેક 8 થી 10 કલાક લાઇટ બંધ કરી મેન્ટેનન્સ કામ કરાય છે પણ બીજા દિવસે પાછી એજ હાલત હોય છે માત્ર મેન્ટેનન્સ ના નામે લોકોને મૂર્ખ બનાવાય છે અને બીલ જેમ મન ફાવે તેમ લોકો પાસે વસુલાત કરવામાં આવે છે કામ કઈ થતુંજ નથી પણ મજાની વાત તો એ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લાઇટ મા કોઈ ફોલ્ટ નથી થતો પછી ગામડાઓ બાજુ કોઈ ધારાસભ્ય કે સાંસદ નજર પણ નથી કરતા આવે તો ચાર ફોટા પડાવી ચૂપચાપ નીકળી જાય છે ગામ લોકો ને કાંઈ ખબર ના પડે જો ખબર પડે તો ગામ લોકો સમસ્યા બતાવશે કારણકે ચૂંટણી પતિ ગયા પછી તુમ કોન હમ કોન જેવી વાત છે હવેતો ગામ લોકો એમ કહે છે કે ગામ મૂકી ભાગી જાય તો થાય અને કોઈ ગામમાં બિલ ભરવા વારા પછી…