ભુજ ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ રજત જયંતિ અને નૂતન શૈક્ષણિક સંકુલ લોકાર્પણ મહોત્સવના ઉપલક્ષ્ય નિમિતે યોજાઈ વૂમન ક્રિકેટ ટૂર્નામેન્ટ 2023 જેમાં 10 ગામની ટીમોએ ભાગ લીધો હતો

ભુજ ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ રજત જયંતિ અને નૂતન શૈક્ષણિક સંકુલ લોકાર્પણ મહોત્સવના ઉપલક્ષ્ય નિમિતે તા,15,10,2023 રવિવાર ના રોજ યોજાઈ વૂમન ક્રિકેટ ટૂર્નામેન્ટ 2023 જેમાં 10 ગામની ટીમોએ ભાગ લીધો હતો આખા દિવસના ખેલ બાદ કેરા અને માંડવી ટીમ ફાઇનલમાં પહોંચી હતી જેમાં કેરા ટોસ જીતી 7 ઓવરમાં 97 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં માંડવી ટીમ 47 રન બનાવી સકી હતી જેથી કેરા ટીમનો 50 રને વિજય થયો હતો જેમાં બેસ્ટ વૂમન આવૃત્તિ ભોજાણી અને વૂમન ઓફ સિરીઝ પ્રિયાનસી ભૂવા રહી હતી તો ટીમના કોચ તરીકે રાજ વારસાણી રયા હતા