ભુજ ખાતે આવેલ કોટડા ગામમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી શખ્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

ભુજ ખાતે આવેલ કોટડા ગામમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી શખ્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. આ મામલે મળેલ માહિતી અનુસાર  ભુજ ખાતે આવેલ કોટડા ગામમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા હોવાના કેસમાં મુકેશ જેરામ દેવીપૂજકને પોકસો કોર્ટે નિદોર્ષ જાહેર કરી મુક્ત હતો. કોર્ટે જણાવ્યા અનુસાર ફરિયાદ પક્ષ દ્વારા અપાયેલા પુરાવાઓ સાતત્યપૂર્ણ ન જણાતા આ આદેશ જાહેર કરાયો છે.