અબડાસા ખાતે આવેલ વરાડિયાના અકસ્માત કેસમાં કોર્ટે વળતરનો ચુકાદો જાહેર કર્યો
copy image
અબડાસા ખાતે આવેલ વરાડિયાના જાડેજા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ નામના વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતુ. આ મામલે વારસદારોએ વળતર મેળવવા અરજી કરેલ હતી, રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ ચુકાદો આપવામાં આવતા અરજદારોને રૂા. 58,30,800 નવ ટકા વ્યાજ સહિત આપવા હુકમ જાહેર કર્યો હતો.