લોન આપવાનું કહી ઠગાઈ આચારનાર આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા
ભુજમાં અલગ અલગ વ્યક્તિઓને લાખોની લોન પાસ કરાવી દેવાના બહાને ઠગાઈ આચરનારા આરોપી ઈશમની જામીન અરજી જ્યુડિશિયલ કોર્ટે નામંજૂર કરેલ હતી. ભુજ બી-ડિવિઝન પોલીસ મથકમાં ઠગાઈના અલગ અલગ ત્રણ કેસમાં આરોપીએ કરેલી જામીન અરજી નામંજૂર કરતો હુકમ કોર્ટે જાહેર કર્યો હતો.