ભુજમાં સગીરાની છેડતી કરાતા આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
ભુજમાં સગીરા સાથે શારીરિક છેડછાડ કરાતા આરોપી વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજમાં સગીરા સાથે શારીરિક છેડછાડ કરાતા સગીરાની છેડતી કરવાના મામલે પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીની શારીરિક પજવણી આકરી રહ્યો હતો, અને શારીરિક અડપલાં કરતો હતો અને બીભત્સ માગણી પણ કરતો હતો. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.