પથ્થરોની ભરેલી ટ્રક પુલ પરથી નદીમાં પડી
પથ્થરોની ભરેલી ટ્રક પુલ પરથી નદીમાં પડી જાણવા મળતી વિગત અનુસાર રાજુલા સાવરકુંડલા હાઇવે પર માંડરડી ગામના પાટિયા પાસે ઘાતરવડી પૂલ પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા પથ્થર ભરેલી ટ્રક પંદર ફૂટ નીચે નદીમાં પડી આ ઘટના ની જાણ થતાં રાજુલા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી જતાં આગળ ની તપાસ હાથ ધરી હતી.